Virat Kohliની ગઈકાલની ભૂલ પડી ભારે, BCCIએ લીધું સ્ટ્રિક્ટ એક્શન…

IPL-2024ની 36મી મેચ કોલકતા નાઈટ રાઈડર્સ (KKR) Vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) વચ્ચે રમાઈ હતી અને કહેવાની બિલકુલ જરૂર નથી કે આ મેચ ખૂબ જ રોમાંચક નિવડી હતી. છેલ્લા બોલ સુધી ક્રિકેટપ્રેમીઓ ટીવી સેટ સામે બેસી રહ્યા હતા અને આખરે RCBનો પરાજય થયો અને RCBનું પ્લે ઓફમાં સ્થાન જોખમમાં મૂકાઈ રહ્યું છે. આટલું ઓછું હોય … Continue reading Virat Kohliની ગઈકાલની ભૂલ પડી ભારે, BCCIએ લીધું સ્ટ્રિક્ટ એક્શન…