IPL-2024: આ પાંચ ખેલાડીઓ આ વર્ષે RCBને પહેલી વખત ટાઈટલ જિતાડશે?

IPL શરૂ થવાને હવે ગણતરીના જ દિવસોની વાર છે ત્યારે તમામ ટીમના સપોર્ટર્સ અત્યારથી જ તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા છે અને એવી પ્રાર્થના કરી રહ્યા હશે કે આ વખતે તો તેમની ફેવરેટ ટીમ જ ટાઈટલ જિતે. IPLની વાત થઈ રહી હોય અને એમાં પણ ખાસ કરીને RCB એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું લક ખૂબ જ … Continue reading IPL-2024: આ પાંચ ખેલાડીઓ આ વર્ષે RCBને પહેલી વખત ટાઈટલ જિતાડશે?