IPL-2024: ગઈકાલે કોણે રોકી હતી MI VS GTની મેચ? વીડિયો થયો વાઈરલ…

અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2024)ની ગુજરાત ટાઈટન્સ (GT) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચેની મેચ સૌથી વધુ રસપ્રદ રહી હતી. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં શુભમન ગિલની કેપ્ટનશિપ હેઠળની ગુજરાત ટાઈટન્સ છ રનથી વિજયી રહ્યું હતું, પરંતુ મેચ વખતે એક ચોંકાવનારી ઘટના ઘટી હતી, જેના કારણે ગ્રાઉન્ડ સ્ટાફથી લઈને પ્રશાસનને શરમમાં મૂકાવું પડ્યું હતું. … Continue reading IPL-2024: ગઈકાલે કોણે રોકી હતી MI VS GTની મેચ? વીડિયો થયો વાઈરલ…