IPL-2024: MIના Ex અને Current Captain Rohit Sharma And Hardik Pandya આવ્યા આમને સામને અને…

આવતીકાલથી ક્રિકેટપ્રેમીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એવી IPL-2024 શરૂ થવા જઈ રહી છે અને આ વખતે ફોર એ ચેન્જ IPL-2024ની Mumbai Indian’sની ટીમની કમાન Rohit Sharmaને બદલે Gujarati Titansના Captain Hardik Pandyaને સોંપવામાં આવી છે અને Rohit Sharma ખેલાડી તરીકે રમતો જોવા મળશે. MIના ફેન્સ ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયથી ખાસ ખુશ હોય એવું … Continue reading IPL-2024: MIના Ex અને Current Captain Rohit Sharma And Hardik Pandya આવ્યા આમને સામને અને…