IPL 2024: પથિરાના ધોનીને પગે લાગ્યો હતો કે નહીં, વાઈરલ વીડિયોનું રહસ્ય શું?

નવી દિલ્હીઃ આઈપીએલ (IPL 2024)માં ચેન્નઈ અને ગુજરાત વચ્ચેની મેચનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં બોલર પથિરાના એમએસ ધોનીને પગે લાગી રહ્યો હોય તેવો દાવો કરવામાં આવ્યો હતો, જો કે બાદમાં અન્ય એક વીડિયોમાં સચ્ચાઈ સામે આવી છે. 26 માર્ચે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે એક મેચ રમવામાં આવી હતી, જેમાં બેટ્સમેન્સ … Continue reading IPL 2024: પથિરાના ધોનીને પગે લાગ્યો હતો કે નહીં, વાઈરલ વીડિયોનું રહસ્ય શું?