‘રાહુલને ગોયેન્કા ઠપકો નહોતા આપી રહ્યા, હું ત્યાં હાજર હતો’ એવું કોણે કહ્યું?

લખનઊ: લખનઊ સુપર જાયન્ટ્સના ફ્રૅન્ચાઇઝીના માલિક સંજીવ ગોયેન્કા આઠમી મેએ હૈદરાબાદ સામેની લખનઊની હાર બાદ કૅપ્ટન કેએલ રાહુલને જાહેરમાં ઠપકો આપી રહ્યા હતા એવા વાઇરલ થયેલા વીડિયો પરથી અઠવાડિયામાં ઘણા અહેવાલો ચગ્યા છે. જોકે ટીમના હેડ-કોચ જસ્ટિન લૅન્ગરનું કહેવું સાવ જૂદું જ છે.આ પણ વાંચો: રાહુલને ટીમના માલિક ગોયેન્કાએ કેમ જાહેરમાં ઠપકો આપ્યો?: કેટલાક કારણો … Continue reading ‘રાહુલને ગોયેન્કા ઠપકો નહોતા આપી રહ્યા, હું ત્યાં હાજર હતો’ એવું કોણે કહ્યું?