ચલો દિલ્હી: પાટનગરમાં પહેલી વાર જંગ

નવી દિલ્હી: રેકૉર્ડ-બ્રેકિંગ સનરાઇઝર્સ હૈદરાબાદ શનિવારે (સાંજે 7.30 વાગ્યાથી) પાટનગર દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યજમાન ટીમ દિલ્હી કૅપિટલ્સને પડકારશે.દિલ્હીની ટીમ માટે અત્યાર સુધી વિશાખાપટનમ હોમ-ટાઉન હતું, પણ હવે દિલ્હીમાં પહેલો જંગ થવાનો છે જ્યાં દિલ્હીનો કૅપ્ટન રિષભ પંત ભાવુક હાલતમાં રમશે.2022માં કાર-અકસ્માત થયા બાદ રિષભ પંત દોઢ વર્ષ સુધી ન રમ્યો અને સર્જરી પછીની સારવાર … Continue reading ચલો દિલ્હી: પાટનગરમાં પહેલી વાર જંગ