બર્ગર પછી પોવેલ પણ મેદાન પર ઊતર્યો એટલે ગાંગુલી તથા પૉન્ટિંગે અમ્પાયરો પાસે વિરોધ નોંધાવ્યો

જયપુર: આઇપીએલ જેવી અવ્વલ દરજ્જાની ટી-20 લીગ રમાતી હોય અને લગભગ દરેક મૅચ છેલ્લી ઓવર સુધી દિલધડક બની જતી હોય ત્યારે નાનો-મોટો વિવાદ થઈ જ જતો હોય છે. બીજું, જો કોઈ ટીમ સીઝનની શરૂઆત બાદ એકેય મૅચ ન જીતી હોય ત્યારે એના કૅમ્પમાંથી વિરોધના સૂર અચૂક આવી જતા હોય છે. ભલે તેમની દલીલ સાચી હોય, … Continue reading બર્ગર પછી પોવેલ પણ મેદાન પર ઊતર્યો એટલે ગાંગુલી તથા પૉન્ટિંગે અમ્પાયરો પાસે વિરોધ નોંધાવ્યો