MI vs KKR HIGHLIGHTS: શરૂઆત મુંબઈની, અંત કોલકાતાનો: 12 વર્ષે કેકેઆરનો વાનખેડેમાં વિજય

મુંબઈ: ‘બાર વર્ષે બાવો બોલ્યો’ આ કહેવત કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર)ને અચૂક લાગુ પડે. 2012ની સાલ પછી પહેલી વાર (છેક 12 વર્ષે) કેકેઆરની ટીમ વાનખેડે સ્ટેડિયમમાં જીતવામાં સફળ થઈ છે. શુક્રવારે મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઈ)ને 170 રનનો લક્ષ્યાંક આપ્યા પછી એને 18.5 ઓવરમાં 145 રને ઓલઆઉટ કરીને કોલકાતાએ 24 રનથી જીત હાંસલ કરી હતી. કોલકાતા પોઈન્ટ્સ-ટેબલમાં … Continue reading MI vs KKR HIGHLIGHTS: શરૂઆત મુંબઈની, અંત કોલકાતાનો: 12 વર્ષે કેકેઆરનો વાનખેડેમાં વિજય