ટી-20 સિરીઝમાં ભારતીય મહિલાઓની 3-0થી વિજયી સરસાઈ, બાંગલાદેશની સતત છઠ્ઠી હાર

સીલ્હટ (બાંગલાદેશ): હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગુરુવારે અહીં યજમાન બાંગલાદેશને સતત ત્રીજી ટી-20માં સાત વિકેટે હરાવીને પાંચ મૅચવાળી શ્રેણીમાં 3-0થી વિજયી સરસાઈ મેળવી લીધી હતી. શેફાલી વર્મા (51 રન, 38 બૉલ, આઠ ફોર) પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતી હતી. બાંગલાદેશ સતત છઠ્ઠી ટી-20 હાર્યું છે. આ વર્ષના પાછળના મહિનાઓમાં મહિલાઓનો ટી-20 … Continue reading ટી-20 સિરીઝમાં ભારતીય મહિલાઓની 3-0થી વિજયી સરસાઈ, બાંગલાદેશની સતત છઠ્ઠી હાર