આરસીબીને મોટો ઝટકો, 11 કરોડ રૂપિયાવાળો ખેલાડી ઈજાને લીધે કદાચ થોડી મૅચ નહીં રમે

બેન્ગલૂરુ: રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)ની ટીમમાં એક એકથી ચડિયાતા સ્ટાર ખેલાડીઆ છે, આ ટીમના ખેલાડીઓના ટી-શર્ટનો રંગ અને ડિઝાઇન પણ ફ્રૅન્ચાઇઝીના માલિકોએ બદલ્યા છે, ટીમનો લોગો પણ થોડો બદલાયો છે, ટીમના કૅપ્ટનપદે વિશ્ર્વવિખ્યાત ખેલાડી ફાફ ડુ પ્લેસી છે અને હેડ-કોચ ઍન્ડી ફ્લાવર છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે કોચિંગ માટે ખ્યાતનામ છે એમ છતાં ટીમના ભાગ્યમાં કોઈ … Continue reading આરસીબીને મોટો ઝટકો, 11 કરોડ રૂપિયાવાળો ખેલાડી ઈજાને લીધે કદાચ થોડી મૅચ નહીં રમે