આ છે Birthday Boy Mukesh-Nita Ambaniનું Favourite Vacation Destination…

ભારત જ નહીં પણ એશિયાના ધનવાન ઉદ્યોગપતિમાં જેની ગણતરી થાય છે એવા Ambani Familyની લક્ઝરી લાઈફસ્ટાઈલના દિવાના છે. પણ આજે આપણે અહીં વાત કરીશું Birthday Boy Mukesh Ambani-Nita Ambaniના મનપસંદ વેકેશન ડેસ્ટિનેશન વિશે… આજે Mukesh Ambani પોતાનો 67મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આખો અંબાણી પરિવાર હરવા-ફરવાનો શોખિન છે અને એ વાત તો એકદમ જગજાહેર છે. … Continue reading આ છે Birthday Boy Mukesh-Nita Ambaniનું Favourite Vacation Destination…