બુલેટ ટ્રેનનું ભાડું કેટલું હશે, કામ ક્યાં સુધી પહોંચ્યું? રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવી આ વિગત

ભારતમાં પહેલી બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડવાની છે, આ બુલેટ ટ્રેનને લઈને લોકોમાં ગજબનું ઉત્સુક્તા જોવા મળી રહી છે. બુલેટ ટ્રેન ક્યારથી દોડતી થશે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે રેલવે પ્રધાને અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે, આ માટે બુલેટ ટ્રેન કોરિડોર બનાવવામાં … Continue reading બુલેટ ટ્રેનનું ભાડું કેટલું હશે, કામ ક્યાં સુધી પહોંચ્યું? રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવી આ વિગત