એલર્ટઃ તમે આ બીમારીથી પીડાતા હો તો પહેલા ફાસ્ટ ફૂડ છોડો અને કસરત કરવા લાગો!

દેશમાં કિડનીની બીમારીને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ઉંમર વધ્યા બાદ વૃદ્ધ અવસ્થામાં આવ્યા બાદ લોકો કિડનીની બીમારીથી પીડતા હતા, પણ હવે નાની ઉંમરે જ યુવાનોમાં કિડની સંબંધિત બીમારીઓનું પ્રમાણ વધવાથી આ મુદ્દે ડૉક્ટરોએ ચિંતા વ્યક્ત કરી છે. તાજેતરમાં એક સંશોધનમાં જણાવ્યું છે કે ભારતમાં કિડની સંબંધિત બીમારીથી થનારા મોતના કિસ્સામાં પચાસ ટકાનો … Continue reading એલર્ટઃ તમે આ બીમારીથી પીડાતા હો તો પહેલા ફાસ્ટ ફૂડ છોડો અને કસરત કરવા લાગો!