Homeફિલ્મી ફંડાવિજય દેવરકોંડાએ કહી દીધી એવી વાત કે ચાહકો થઈ ગયા ફિદા

વિજય દેવરકોંડાએ કહી દીધી એવી વાત કે ચાહકો થઈ ગયા ફિદા

સાઉથ સ્ટાર વિજય દેવરકોંડાએ નિર્ણય કર્યો છે કે તે પોતાના તમા ઓર્ગન એટલે કે બોડી પાર્ટ્સ ડોનેટ કરશે. આ વાત જાણીને તેના ચાહકો ગર્વ કરી રહ્યા છે. એક મેડિકલ ઈવેન્ટમાં હાજર રહેલા વિજયે આ અંગે જણાવ્યું હતું કે, મને લાગે છે કે હું મારા તમામ ઓર્ગન્સ ડોનટ કરીશ. મારા ગયા બાદ પણ કોઈનો હિસ્સો બનીવે તેની મદદ કરીને મને સારું લાગશે. ઓર્ગન્સ બરબાદ કરવાની માત મને સમજ નથી આવતી. હું ફિટ રહું છું અને પોતાને હેલ્ધી રાખું છું. મેં અને મારી માતાએ અમારા ઓર્ગન્સ ડોનેટ કરવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
વિજયનો આ અવતાર જોઈને ફેન્સ ગર્વની અનુભૂતિ કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર પ્રેમ વરસાવી રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular