પ્રિયંકા ચોપરાની જેઠાણી સોફી ટર્નર બીજી વાર માતા બની છે. તેણે એક દીકરીને જન્મ આપ્યો છે. વર્ષ 2020માં તેણે વીલા નામની દીકરીને જન્મ આપ્યો હતો અને બીજી વાર જો જોનસ અને સોફી ટર્નરના ઘરે 14 જુલાઈના રોજ દીકરી આવી હોવાની માહિતી મળી છે.
જો જોનસ અને સોફી ટર્નરે વર્ષ 2019માં લાસ વેગાસમાં લગ્ન કર્યા હતાં અને બીજી વખત માતા બન્યા બાદ સોફીએ જણાવ્યું હતું કે, જીવનની સૌથી મોટી ખુશી મને મળી છે. આ અત્યાર સુધીના સૌથી સારા આશીર્વાદ છે.
Started from the bottom now we’re here…I want to see your ❤️ story pic.twitter.com/TfFx0fqP5Z
— J O E J O N A S (@joejonas) July 15, 2022