બોલીવૂડ એક્ટ્રેસ સોનમ કપૂકનો દીકરી એક મહિનાનો થતાં તેનો વન મન્થ બર્થડે સેલિબ્રેટ સેલિબ્રેટ કર્યો હતો અને દીકરાના નામની પણ જાહેરાત તેણે કરી હતી. સોનમ અને પતિ આનંદ આહુજાએ ઈન્સ્ટાગ્રામ પર દીકરા સાથેની પોસ્ટ શેર કરીને દીકરાનું નામ કેપ્શનમાં રિવીલ કર્યું હતું. કપલે તેના દીકરાનું નામ વાયુ (Vayu Kapoor Ahuja) પાડ્યું છે. નોંધનીય છે કે સોનમ 37ની ઉંમરમાં 20 ઓગસ્ટના દિવસે પુત્રની માતા બની હતી.

Google search engine