Homeફિલ્મી ફંડાસિંગર પલક મુછલ લગ્નબંધને બંધાઈ, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસવીરો

સિંગર પલક મુછલ લગ્નબંધને બંધાઈ, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસવીરો

બોલીવૂડની ફેમસ સિંગર પલક મુછલે મ્યુઝિક કમ્પોઝર મિથુન શર્મા સાથે રવિવારે મુંબઈમાં પ્રભુતામાં પગલા માંડ્યા હતાં. લગ્ન બાદ ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ફિલ્મ અને ટીવી જગતના સિતારાઓએ હાજરી આપી હતી. પલક અને મિથુનનો વેડિંગ લૂક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયકલ થઈ રહ્યો છે. પલકે તેના ઈન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે આજે હંમેશ માટે એક થઈ ગયા.

RELATED ARTICLES

Most Popular