Homeફિલ્મી ફંડાઉમર 42ની, હોટનેસ 18ની, શ્વેતા તિવારીની જલવો જોઈને...

ઉમર 42ની, હોટનેસ 18ની, શ્વેતા તિવારીની જલવો જોઈને…

ટીવી ઈન્ડસ્ટ્રીની હોટ અભિનેત્રી શ્વેતા તિવારી બોલ્ડનેસ અને હોટનેસની બાબતમાં બોલીવૂડની અભિનેત્રીઓને ટક્કર આપે છે. તાજેતરમાં શ્વેતાએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે. બ્લેક કલરની સ્ટ્રીપવાળા ડ્રેસમાં શ્વેતાની હોટ અદાઓ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

નોંધનવીય છે કે શ્વેતા હાલમાં એક ટીવી સિરિયલમાં ત્રણ દીકરીની માતાનું પાત્ર ભજવી રહી છે.

RELATED ARTICLES

Most Popular