ગુજરાતમાં આજથી શ્રાવણનો પ્રારંભ

આપણું ગુજરાત

ગુજરાતમાં શુક્રવારથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થશે. રાજ્યભરનાં શિવ મંદિરોમાં વિશેષ પૂજા અને અર્ચન કરવામાં આવશે. સોમનાથ મહાદેવના દર્શાનાર્થે લાખો શ્રદ્ધાળુએ ઊમટી પડશે. જૂનાગઢમાં ગરવા ગિરનારના સાંનિધ્યમાં બિરાજતા ભવનાથ મહાદેવના મંદિરે પણ હજારો શિવભક્તો ઊમટી પડશે.
(તસવીર: હરેશ સોની જૂનાગઢ.)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.