મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે લવ જિહાદ અંગે આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમે અમારા રાજ્યમાં લવ જિહાદને કોઈપણ કાળે પ્રોત્સાહન આપવામાં આવશે નહીં. કોઈપણ વ્યક્તિ આપણી દીકરીઓને પ્રેમના નામે લગ્ન કરીને 35 ટુતડા કરે તો એ સહન કરી શકાય તેમ નથી. લવ જિહાદને લઈને રાજ્યમાં કડક કાયદો લાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રદ્ધા મર્ડર કેસ આખા દેશમાં ચર્ચાનું કારણ બન્યું છે. દિલ્હીમાં શ્રદ્ધાના લીવ ઈન પાર્ટનર આફતાબે તેની હત્યા કરીને મૃતદેહના 35 ટુકડા કરીને અલગ અલગ જંગલોમાં ફેંક્યા હતાં. હત્યાના છ મહિના બાદ મામલો પ્રકાશમાં આવતાં દેશભરમાં આ ઘટના ચર્ચાનો વિષય બની હતી.
MPના CM આકરા પાણીએ! કોઈ આપણા બાળકના 35 ટુકડા કરે તે લવ નહીં ‘લવ જિહાદ’ છે
RELATED ARTICLES