પત્રાચાલ મની લોન્ડ્રિ્ંગ કેસમાં સંડોવાયેલા શિવસેના સાંસદ સંજય રાઉતને રાહત મળી નથી. સોમવારે મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં થયેલી સુનાવણી બાદ કોર્ટે રાઉતને 22 ઓગસ્ટ સુધી ઈડીને કસ્ટડી સોંપવાનો નિર્ણય સંભળાવ્યો હતો. જેલમાં સંજય રાઉતને ઘરનું ભોજન અને દવા આપવામાં આવી શકે છે. જોકે, રાઉત આજે જામીન માટે અરજી નહીં કરે. કોર્ટના નિર્ણય બાદ રાઉતને આર્થર રોડ જેલ લઈ જવામાં આવશે.

Google search engine