Homeફિલ્મી ફંડામાતા સાથે મહાદેવની નગરી પહોંચી શિલ્પા

માતા સાથે મહાદેવની નગરી પહોંચી શિલ્પા

બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હોય છે. ત્યારે તાજેતરમાં તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ નાંખી છે. મળતી માહિતી અનુસાર શિલ્પા તેની માતા સુનંદા શેટ્ટી સાથે મહાદેવની નગરી કાશી પહોંચી હતી અને બાબા કાશી વિશ્વનાથના દર્શન કર્યા હતાં અને ગંગા આરતીમાં પણ ભાગ લીધો હતો. શિલ્પાની ભક્તિથી તેના ચાહકો ઘણા પ્રભાવિત થઈ રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular