CWG 2022: 40ની ઉંમરમાં જીત્યો ગોલ્ડ! ટેબલ ટેનિસમાં અચંતા શરત કમલને સ્વર્ણ પદક

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

Commonwealth Gamesમાં ભારતનો દબદબો કાયમ છે. ભારતના ખાતામાં મેડલનો સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે ટેબલ ટેનિસમાં અચંતા શરત કમલે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે Commonwealth Gamesમાં ગોલ્ડ મેડલની સંખ્યા 21 સુધી પહોંચી ગઈ છે.નોંધનીય છે કે અચંતા શરત કમલનો Commonwealth Gamesમાં આ સાતમો મેડલ છે. 40 વર્ષની ઉંમરમાં ગોલ્ડ મેડલ જીતીને તેણે ઈતિહાસ રચ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.