વિરાટ કોહલીના સન્યાસને લઈને શાહિદ આફ્રિદીએ આપી સલાહ, કહ્યું ટીમથી બહાર…

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

એશિયા કપમાંથી બહાર થયા બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ વિરાટ કોહલીના સન્યાસને લઈને ગજબનું નિવાદન આપ્યું છે. તેણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, જે રીતે વિરાટ કોહલીનું પ્રદર્શન રહ્યું છે,નામ બનાવવા પહેલા તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે એક ચેમ્પિયન ખેલાડી છે, પરંતુ એક સમય એવો આવે છે કે દિવસો નિવૃત્તિ તરફ આગળ વધે છે. આવી તક મળે તો શાનથી અલવિદા કહેવું જોઈએ. વાત ત્યાં સુધી પહોંચવી જ ન જોઈએ કે ટીમમાંથી બહાર કાઢવામાં આવે. તેમને સારું પ્રદર્શન કરીને સન્યાસ લેવો જોઈએ. ખૂબ જ ઓછા લોકો આવો નિર્ણય લઈ શકે છે. મને લાગે છે કે વિરાટ કોહલી શાનથી સન્યાસ લેશે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.