આવજો!:

આમચી મુંબઈ

આવજો!:
‘ગણેશોત્સવ’ના આગમનથી આખું મહારાષ્ટ્ર
ગણરાયામય બન્યું છે. દોઢ દિવસના વિસર્જન નિમિત્તે ગુરુવારે સાંજે છ વાગ્યા સુધીમાં ૬,૦૦૦થી વધુ મૂર્તિનું વિસર્જન કરાયું હતું, જ્યારે વિસર્જનમાં કોઈ અણબનાવ પણ બન્યો નહોતો. ગેટ વે ઑફ ઈન્ડિયા ખાતે બાપ્પાની મૂર્તિ દરિયામાં વિસર્જિત કરતો ભક્તજન. (અમય ખરાડે)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.