જુહુના રહેવાસીઓએ પોતાના ઘરને બચાવવા માટે રવિવારે આંદોલન કર્યું હતું. ૧૯૦૩ના ડિફેન્સ એક્ટને અમલમાં મૂકવામાં આવ્યો હોવાથી મધ્યમ વર્ગના ૬,૦૦૦ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની તેમની
ફરિયાદ છે. (અમય ખરાડે)
અમારાં ઘર બચાવો:
RELATED ARTICLES