ચીન અને ભારતના સૈનિકો વચ્ચે સોમવારે તવાંગ ક્ષેત્રમાં ઝડપ થઈ હતી. પેઇન્ટિંગમાં ભારતીય સૈનિકોની હિંમતને બિરદાવવામાં આવી છે અને ચીનના કૃત્ય સામે વિરોધ દર્શાવવામાં આવ્યો છે. (અમય ખરાડે)