સલામતી, સુરક્ષા અને સલાહ

આમચી મુંબઈ

ટુ-વ્હીલરની સવારી કરનારાઓએ સલામતી અંગે જાગૃત રહેવાની જરૂર છે એવો સંદેશ લઇને ડબ્લ્યુઆઈએએ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ પોતાની સુરક્ષા અંગેનું અભિયાન હાથ ધર્યું હતું અને હેલ્મેટ પહેરીને બાઈક ચલાવવા માટેની સલાહ આપીને બાઈકનું વિતરણ કર્યું હતું.
(અમય ખરાડે)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.