સેફ્ટી ફર્સ્ટ:

આપણું ગુજરાત

રાજકોટમાં યોજાઈ રહેલા શ્રાવણી મેળામાં ફૂડ સેફ્ટી ચેક કરવા અચાનક અધિકારીઓએ રેડ પાડી હતી અને ૧૩ જેટલા ખાણીપીણીના સ્ટોલને નોટિસ પાઠવી હતી. આ સાથે વાસી અને અશુદ્ધ ખાદ્યસામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. (પ્રવિણ સેદાની) ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.