સાબરમતી રિવરફ્રન્ટ જાહેરજનતા માટે બંધ કરાયો:

આપણું ગુજરાત

અમદાવાદમાં ભારે વરસાદને પગલે ગુરુવારે ધરોઈ ડેમનું પાણી મોટા પ્રમાણમાં છોડવામાં આવ્યા બાદ સાબરમતી રિવરફ્રન્ટ જાહેરજનતા માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને સુરક્ષા માટે ત્યાં ગુજરાત પોલીસને ગોઠવી દેવામાં આવી હતી. ડેમમાંથી પાણી છોડવામાં આવતા રિવરફ્રન્ટના લૉઅર વૉક-વે પર પાણી ભરાઈ ગયું હતું. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.