રાજ તિલક કી કરો તૈયારી, આ રહે હૈ લાલટેન ધારીઃ બિહારના રાજકારણમાં ઉથલપાથલ બાદ લાલુ યાદવની દીકરીનું ટ્વિટ વાયરલ

દેશ વિદેશ

બિહારના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. મુખ્ય પ્રધાન નિતિશ કુમારે એનડીએ સાથેનું ગઠબંધન તોડીને ભાજપ પર અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો છે ત્યારે લાલુ પ્રસાદ યાદવની દીકરી રોહિણી આચાર્યએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘રાજ તિલક કી કરો તૈયારી, આ રહે હૈ લાલટેન ધારી’
અત્રે ઉલ્લેખનીય છે કે રોહિણીનું ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

આરજેડી અને કોંગ્રેસ સાથે મળીને બિહારમાં સરકાર બનાવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.