બોલીવૂડ એક્ટ્રેસ અને મોડેલ ઉર્વશી રૌતેલા અને ઋષભ પંત વચ્ચે સોશિયલ મીડિયા પર ચાલી રહેલું યુદ્ધ ખતમ થવાનું નામ લઈ રહ્યું નથી. પંત ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી નાંખીને શાંત થઈ ગયા હતાં, પરંતુ ઉર્વશીએ ફરી એક વાર ઈન્સ્ટાગ્રામ પોસ્ટના માધ્યમથી ભારતીય ક્રિકેટર પર નિશાન સાધ્યું છે.
ઉર્વશીએ તેનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, મેં મારા તરફની કહાની ન જાહેર કરીને તારી ઈજ્જત બચાવી છે.
ઉર્વશીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Urvashi Rautela (@urvashirautela)

Google search engine