બચાવકાર્ય અને સ્વચ્છતા અભિયાન:

આપણું ગુજરાત

નવસારીના ગણદેવીમાં ભારે વરસાદને લીધે ભરાયેલાં પાણીમાંથી લોકોને ઉગારવાની કામગીરી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફૉર્સ દ્વારા શુક્રવારે પણ ચાલુ રખાઇ હતી અને અમુક વિસ્તારમાં પાણી ઓસરતા કચરો અને કાદવ દૂર કરવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે હાથ ધરાઇ હતી. જનતાને પાણીજન્ય રોગચાળાથી બચવા પાણી ગાળીને અને ઉકાળીને પીવાની સલાહ અપાઇ હતી. (પીટીઆઇ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.