ભારતીય રેલવેના મહત્ત્વના રેલવે સ્ટેશનની કાયાપલટ કરવાની સરકારે જાહેરાત કર્યા પછી મધ્ય રેલવેના હેડ ક્વાર્ટર સીએસએમટી (છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ)ને ડેવલપ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે મુંબઈના જાણીતા હેરિટેજ સ્ટેશનનું સૌથી પહેલા રિનોવેશન કરવામાં આવ્યું હતું. (જયપ્રકાશ કેળકર)