રાહત :

આમચી મુંબઈ

મધ્ય રેલવેમાં સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન નજીકના હૅન્કોક બ્રિજને તોડ્યાના છ વર્ષ પછી સોમવારે રાતના વાહનચાલકોની અવરજવર માટે ખોલવામાં આવતા સ્થાનિક લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. (અમય ખરાડે)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.