વંદન:

આમચી મુંબઈ

ગણેશોત્સવ પછીની સૌથી પહેલી સંકટ ચતુર્થી (તમામ સંકટ ચતુર્થી પૈકીની આજની) નિમિત્તે મંગળવારે મુંબઈના જાણીતા મંદિર સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે મંદિરમાં ભક્તોની જોરદાર ભીડ જોવા મળી હતી. (અમય ખરાડે)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.