Maharashtra Politics: રાજકીય સંકટ વચ્ચે બળવાખોર વિધાનસભ્યે કર્યું બર્થ ડે સેલિબ્રેશન

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

Mumbai: એકનાથ શિંદેની બળવાખોરીને કારણે મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર સંકટમાં મૂકાઈ ગઈ છે ત્યારે સીએમ ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ પણ વધી રહી છે. રાજ્યમાં રાજકીય સંકટ વચ્ચે ગુવાહાટીના રેડીસન બ્લૂ હોટલમાં ભંડારાના વિધાનસભ્ય નરેન્દ્ર ભોંડેકરનો બર્થડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. આસામની આ હોટલમાં બળવાખોર નેતાઓ રોકાયેલા છે ત્યારે ભોંડેકરના બર્થડે સેલિબ્રેશનમાં એકનાથ શિંદે અને અન્ય વિધાનસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

<>

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.