આમચી મુંબઈ રેડી સેટ એન્ડ ગો…: By Mumbai Samachar - January 14, 2023 57 Share FacebookTwitterWhatsAppTelegram મુંબઈ મેટ્રો-ટૂએ અને સેવન કોરિડોરને આગામી સપ્તાહ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લીલીઝંડી આપવામાં આવશે ત્યારે સમગ્ર મેટ્રો કોરિડોરના સ્ટેશનનું અધિકારી દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું. (અમય ખરાડે)