Homeફિલ્મી ફંડાઐસી દિવાનગી દેખી નહીં હોગી! રવિનાએ ચાહકના પાગલપન વિશે કર્યો ઘટસ્ફોટ

ઐસી દિવાનગી દેખી નહીં હોગી! રવિનાએ ચાહકના પાગલપન વિશે કર્યો ઘટસ્ફોટ

બોલીવૂડ એક્ટ્રેસ રવિના ટંડને એક ઈન્ટરવ્યૂ દરમિયાન ચાહકની દિવાનગી અંગે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, ગોવાનો એક ફૅન હતો. તેના મનમાં એવું હતું કે મેં તેની સાથે લગ્ન કરી લીધા છે. મારા બાળકો તેના છે. તે પોતાના લોહીથી ભરેલી શીશીઓ મને કુરિયર કરતો હતો.

આ સાથે જ તે લોહીથી પત્ર લખતો અને અશ્લીલ તસવીરો પણ મોકલતો હતો. એવો જ એક બીજો ચાહક હતો. તે મારા ઘરના દરવાજા આગળ બેસી રહેતો. એકવાર મારા પતિ અનિલ થડાનીની કાર પર પથ્થરથી હુમલો કર્યો હતો. તે સમયે અમે પોલીસ ફરિયાદ કરી હતી અને પોલીસ પ્રોટેક્શનની માગણી કરી હતી. આવા લોકોથી મને ખૂબ જ ડર લાગતો હતો.

RELATED ARTICLES

Most Popular