રશ્મિ દેસાઈએ ડીપ નેક ડ્રેસમાં કરાવ્યું હોટ ફોટો સેશન
મુંબઈઃ ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી અને સૌની માનીતી વહૂ રશ્મિ દેસાઈને લોકો સૌથી વધારે પસંદ કરવા લાગ્યા છે અને સોશિયલ મીડિયા પર પણ તેના લાખો ચાહકો છે. આ જ ચાહકોને લલચાવવા માટે તાજેતરમાં ડીન નેક ડ્રેસમાં ફોટો સેશન કરાવ્યું હોવાનું કહેવાય છે. રશ્મિ દેસાઈએ તાજેતરમાં હોટ ફોટો સેશન કરાવીને સોશિયલ મીડિયા પર ગરમી વધારી દીધી છે, જેમાં દેસાઈનો ડ્રેસ ફ્રન્ટ બહુ ડીપ છે, જેમાં તેનું ક્લિન ક્લેવેઝ જોવા મળે છે. અલબત્ત, ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલ ફોટોગ્રાફમાં બહુ બોલ્ડ જોવા મળે છે. પડદા પરની સંસ્કારી વહૂ અને દીકરીના રોલમાં જોવા મળતી રશ્મિ દેસાઈ વાસ્તવિક જિંદગીમાં બહુ બોલ્ડ અને બિંદાસ્ત છે અને એની ઝલક તમને તેના ઈન્સ્ટાગ્રામ પર જોવા મળે છે.
એક કરતા અનેક ફોટો શેર કરતા રશ્મિ દેસાઈ સિલ્કની થાઈ હાઈ સ્લીટ સ્લીવલેસ ડ્રેસ પહેર્યો છે તેની સાથે ન્યૂડ ગ્લોસી મેકઅપમાં જોવા મળે છે. એકદમ ગ્લેમરસ લૂકમાં રશ્મિના ચાહકોએ તેના ઢગલો વખાણ કર્યા છે. મોર્નિંગ પોસ્ટને અત્યાર સુધીમાં લાખો લાઈક મળી ચૂક્યા છે, જ્યારે તેની પોસ્ટ પર હજારો લોકોએ પ્રતિક્રિયા આપી છે.