રણવીર સિંહે બેયર ગ્રિલ્સને કરી કિસ, યુઝર્સે કર્યો ટ્રોલ

ફિલ્મી ફંડા

રણવીર સિંહ તેની ફેશનની સાથે સાથે તેનો સ્વેગ અને એનર્જેટિક અંદાજ ચાહકોને ક્રેઝી બનાવે છે. ણવીર હાલમાં જ એડવેન્ચર શો ‘રણવીર વર્સિસ વાઇલ્ડ વિથ બેયર ગ્રિલ્સ’ના શોમાં જોવા મળ્યો હતો.
આ દરમિયાન શોની એક વીડિયો ક્લિપ વાઇરલ થઈ છે. આ ક્લિપને કારણે રણવીર સિંહ ટ્રોલર્સના નિશાને આવી ગયો છે.

એક યુઝરે કહ્યું હતું, બેયર ગ્રિલ્સ સેક્સ્યુઅલ અસોલ્ટનો કેસ કરી શકે છે અને લાખો રૂપિયાનું વળતર જીતી શકે છે. અન્ય એકે કહ્યું હતું કે બેયર ગ્રિલ્સ આ પહેલાં ક્યારેય આટલું ડર્યો નહીં હોય.
અન્ય એકે કહ્યું કે રીલ અને રિયલ બંનેમાં રણવીર ઓવર એક્ટિંગ કરે છે. આ ઘણો જ ખરાબ એક્ટર છે. તેને તાત્કાલિક રિહેબ સેન્ટરમાં મોકલીને કાઉન્સિલિંગ કરાવવું જોઈએ. બીજા એકે કહ્યું હતું કે બેયર ગ્રિલ્સ કેટલો અસહજ હતો. રણવીર સિંહે કેમ આવું કર્યું?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.