હદ વટાવી! ન્યૂડ થયો એક્ટર રણવીર સિંહ, સોશિયલ મીડિયા પર મીમ્સ વાઇરલ

ફિલ્મી ફંડા

બોલીવૂડ અભિનેતા રણવીર સિંહ અવારનવાર પોતાના જોરદાર અંદાજ અને અતરંગી વસ્ત્રોને કારણે ચર્ચામાં રહેતો હોય છે. હવે તેણે ન્યૂડ ફોટોશૂટ કરીને બધાને ચોંકાવી દીધા છે. રણવીરે એક મેગેઝિન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઇ રહી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ અલગ-અલગ પ્રકારના પ્રતિભાવ આપી રહ્યા છે અને મજેદાર મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે.

 

“>

“>

 

“>

“>

“>

 

“>

“>

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.