મોદી સરકારનો મહત્ત્વનો નિર્ણય! રાજપથનું થયું નામકરણ, હવે કહેવાશે કર્તવ્યપથ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મોદી સરકાર રાજપથનું નામ બદલવાની તૈયારી કરી રહી છે. મળતી માહિતી અનુસાર રાજપથનું નામ બદલીને કર્તવ્યપથ કરવામાં આવશે. નેતાજીની પ્રતિમાથી રાષ્ટ્રપતિ ભવન સુધીના રસ્તાને કર્તવ્યપથ નામથી જાણવામાં આવશે. સાત સપ્ટેમ્બરના આ અંગે એનડીએમની એક મહત્ત્વની બેઠક થશે ત્યારે મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને અપ્રુવ કરવામાં આવશે. નોંધનીય છે કે પીએમ મોદી આઠમી સપ્ટેમ્હરના દિવસે સેન્ટ્લ વિસ્ટા એવેન્યુનું ઉદ્ઘાટન કરશે.
મોદી સરકારનું માનવું છે કે આઝાદીના 75 વર્ષ બાદ ગુલામીનું કોઈ પ્રતિક રહેવું જોઈએ નહીં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.