સૌદા ખરા ખરા! રાજકુમાર રાવે ખરીદ્યો કરોડોનો ફ્લેટ, પહેલા આ બોલીવૂડ એક્ટ્રેસના નામે હતો

ફિલ્મી ફંડા

બોલીવૂડ એક્ટર રાજકુમાર રાવે મુંબઈમાં ટ્રિપલેક્સ ફ્લેટ ખરીદ્યો છે. આ અપાર્ટમેન્ટમાં અભિનેત્રી જાન્વી કપૂરે 2020માં 39 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને એ જ ફ્લેટ તેણે રાજકુમાર રાવે 43.87 કરોડમાં ખરીદ્યો હોવાની માહિતી મળી છે. જાન્વીનો આ ફ્લેટ જુહુ વિલે પાર્લેમાં આવેલા એક અપાર્ટમેન્ટમાં 14,15 અને 16મા માળે ફ્લેટ ખરીદ્યો હતો.
નોંધનીય છે કે 11 વર્ષની રિલેશનશિપ બાદ ગયા વર્ષે નવેમ્બરમાં રાજકુમાર રાવ અને પત્રલેખાએ ચંડીગઢમાં લગ્ન કર્યા હતાં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.