ફ્લાઈટમાં મહિલાને સામાન રાખવામાં રાહુલ ગાંધીએ કરી મદદ, સોશિયલ મીડિયા પર તસવીર થઈ રહી છે વાયરલ

દેશ વિદેશ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની એક તસવીર હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ એક મહિલાની મદદ કરતાં દેખાઈ રહ્યા છે. મધ્ય પ્રદેશના યુથ કોંગ્રેસ નેતા અમન દુબેએ તસવીરને ટ્વિટર પર શેર કરી હતી. આ તસવીર અમદાવાદની ફ્લાઈટની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. દરમિયાન તેમણે મહિલા પ્રવાસીને સામાન રાખવામાં પરેશાની થઈ તો રાહુલ ગાંધીએ મદદ કરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.