પાયદસ્ત

મરણ નોંધ

એરવદ જહાંગીર દીનશાહ પંડોલ તે કમલ તથા મરહુમ દીનશાહ ફીરોઝ પંડોલના દીકરા. તે દારાયસ તથા ફરોખ દીનશાહ પંડોલના ભાઇ. તે યોહાન, રીયાન, લાલેહ તથા જેહના કાકાજી. તે અનાહીતા દારાયસ પંડોલના જેઠ. તે સીમોન ફરોખ પંડોલના દેર. (ઉં. વ. ૪૯) રે. ઠે. ૮-એ, દારભંગા મેન્શન, ૧૨, એમ. એલ. દહાણુકર માર્ગ, ખંબાલા હીલ, મુંબઇ-૪૦૦૦૨૬. પાયદસ્ત : તા.૬-૯-૨૨એ સાંજના ૫-૧૫ વાગે, હોડીવાલા બંગલીમાં છેજી. (ડુંગરવાડી-મુંબઇ). ઉઠમણાની ક્રિયા: તા. ૬-૯-૨૨એ સાંજના ૩.૪૫ વાગે, હોડીવાલા બંગલીમાં છેજી. (ડુંગરવાડી-મુંબઇ).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.