Commonwealth Games 2022: PV Sindhuએ ભારતને અપાવ્યો 19મો ગોલ્ડ

અવર્ગીકૃત ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

ભારતની ટેનિસ સ્ટાર પીવી સિંધુ કોમનવેલ્થ ગેમ્સ 2022ના સિંગલ્સ ફાઈનલ જીતીને ભારતને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ મેચમાં સિંધુએ કેનેડાની વર્લ્ડ નંબર 13 મિશેલ લીને 21-15થી હરાવી હતી.
નોંધનીય છે કે ઓલમ્પિક ચેમ્પિયન પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સની છેલ્લી બે સીઝનમાં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિઝનના મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં પણ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો જ્યારે 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં સિંધુએ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
પીવી સિંધુ અને મિશેલ લી વચ્ચે આ પહેલા 10 મેચ રમાઈ ચૂકી છે, જેમાંથી સિંધુની આઠ વાર જીત થઈ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.