ક્રિકેટનું સુપરપાવર ભારત હવે ‘એક્સપોર્ટ’ પાવર પણ બન્યું

સ્પોર્ટ્સમેન -સાશા આગામી પહેલી જૂને અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં સંયુક્ત રીતે મેન્સ ટી-૨૦ વર્લ્ડ કપ શરૂ થશે જેમાં ૨૦ દેશની ટીમ ભાગ લઈ રહી છે. એમાં ભારતની એક ટીમ તો છે જ, બીજી પાંચ વિદેશી ટીમ એવી છે જેમાં એક કે એકથી વધુ ભારતીય મૂળના ખેલાડીનો સમાવેશ છે. ભારતીય મૂળના સૌથી વધુ આઠ પ્લેયર યજમાન … Continue reading ક્રિકેટનું સુપરપાવર ભારત હવે ‘એક્સપોર્ટ’ પાવર પણ બન્યું