મહારાષ્ટ્રનું બજેટ જાહેર થયાના બીજા જ દિવસે વિપક્ષી વિધાનસભ્ય દ્વારા વિધાનભવન સંકુલમાં અનોખું ‘ભોપળા આંદોલન’ કરવામાં આવ્યું હતું, જેમાં કૃષિ પેદાશોના ગગડી ગયેલા ભાવોને કારણે પરેશાન ખેડૂત તેમ જ કમૌસમી વરસાદને કારણે ખેતપેદાશ ગુમાવનારા ખેડૂતોને રાજ્ય સરકારે કશું આપ્યું ન હોવાનો વિરોધ હાથમાં ભોપળા લઈને અને જેમની પાસે ભોપળા નહોતા તેઓ ભોપળાના ફોટા લઈને કરી રહ્યા હતા. (અમય ખરાડે)